Rimotools ની AI સહાયક Jayshri સાથે બોલીને વાત કરો
ટાઇપ કરવાની જરૂર નથી. બટન દબાવો, માઇકની મંજૂરી આપો અને સીધા પ્રશ્ન પૂછો. ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી, તમને ફાવે તે ભાષામાં.
લૉગિન વગર. શ્રેષ્ઠ અનુભવ માટે Chrome અને ઇયરફોન વાપરો.
કેવી રીતે શરૂ કરવું
- ઉપરનું બટન દબાવો. રિંગ વાગશે.
- બ્રાઉઝર માઇકની મંજૂરી માગે ત્યારે “Allow” દબાવો.
- Jayshri બોલે પછી તમારો પ્રશ્ન પૂછો. વચ્ચે બોલશો તો તે અટકીને સાંભળશે.